સંવત ૨૦૮૨ ચૈત્ર કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | શુક્રવાર | ૦૩-૦૪-૨૦૨૬ | ગુડફ્રાઇડે (ખ્રિસ્તી) |
૨ | શનિવાર | ૦૪-૦૪-૨૦૨૬ | —- |
૩ | રવિવાર | ૦૫-૦૪-૨૦૨૬ | સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૨:૦૦,ઈસ્ટર સન્ડે (ખ્રિસ્તી). |
૪ | સોમવાર | ૦૬-૦૪-૨૦૨૬ | —– |
૫ | મંગળવાર | ૦૭-૦૪-૨૦૨૬ | —– |
૬ | બુધવાર | ૦૮-૦૪-૨૦૨૬ | —– |
૭ | ગુરૂવાર | ૦૯-૦૪-૨૦૨૬ | —– |
૮ | શુક્રવાર | ૧૦-૦૪-૨૦૨૬ | કાલાષ્ટમી, બુધ મીનમાં ૨૫:૧૪. |
૯ | શનિવાર | ૧૧-૦૪-૨૦૨૬ | રાષ્ટ્રમાતા કસ્તુરબા જયંતિ (૧૫૮). |
૧૦ | રવિવાર | ૧૨-૦૪-૨૦૨૬ | આદર (પારસી,૦૯), મંગળ પૂર્વમાં ઉદય. |
૧૧ | સોમવાર | ૧૩-૦૪-૨૦૨૬ | વરૂથિની એકાદશી (સક્કર ટેટી), શ્રી વલ્લભાચાર્ય જયંતિ (૫૪૯). |
૧૨ | મંગળવાર | ૧૪-૦૪-૨૦૨૬ | તિથિવાસર ૦૬:૪૭ સુધી,આંબેડકર જયંતિ, સૂર્ય અશ્વિની અને મેષમાં ૦૯:૩૩,મુ.૧૫ મહર્ધ, કમૂર્તા ઉતર્યા ૦૯:૩૩ |
૧૩ | બુધવાર | ૧૫-૦૪-૨૦૨૬ | પ્રદોષ, શિવરાત્રિ. |
૧૪ | ગુરૂવાર | ૧૬-૦૪-૨૦૨૬ | —— |
૩૦ | શુક્રવાર | ૧૭-૦૪-૨૦૨૬ | દર્શ અમાસ, શનિ પૂર્વમાં ઉદય. |