સંવત ૨૦૮૨ આશ્વિન શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ આશ્વિન શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

રવિવાર

૧૧-૧૦-૨૦૨૬

શારદીય નવરાત્રી પ્રારંભ, અખંડ-જ્યોત-ઘટસ્થાપન, ઝવેરારોપણ, માતામહ શ્રાદ્ધ,

સોમવાર

૧૨-૧૦-૨૦૨૬

ચંદ્રદર્શન ઉ.શું.મુ.૧૫ મહર્ધ,

મંગળવાર

૧૩-૧૦-૨૦૨૬

જમાદિ ઉલ અવ્વલ (મુ.),

બુધવાર

૧૪-૧૦-૨૦૨૬

વિનાયક ચોથ, શુક્ર પશ્ચિમમાં અસ્ત, પારસી-ખોરદાદ,

ગુરૂવાર

૧૫-૧૦-૨૦૨૬

લલિતા પંચમી,ઉપાંગ લલિતા વ્રત,

શુક્રવાર

૧૬-૧૦-૨૦૨૬

સરસ્વતી આવાહન ૦૬:૪૯ પછી, પ્લુટો માર્ગી.

શનિવાર

૧૭-૧૦-૨૦૨૬

સાતમની વૃધ્ધિ, સરસ્વતી પૂજન ૦૯:૪૭ પછી, સૂર્ય તુલામાં ૧૯:૫૨.

રવિવાર

૧૮-૧૦-૨૦૨૬

સરસ્વતી બલિદાન ૧૨:૪૯ પછી,હવાનાષ્ટમી,મહાલક્ષ્મી પૂજન,આયંબિલ ઓળી પ્રારંભ.

સોમવાર

૧૯-૧૦-૨૦૨૬

દુર્ગાષ્ટમી, મહાષ્ટમી, સરસ્વતી વિસર્જન ૧૫:૩૯ પછી,

મંગળવાર

૨૦-૧૦-૨૦૨૬

મહાનવમી, નવરાત્રી સમાપ્ત, બુદ્ધ જયંતી,વિજ્યાદશમી,દશેરા,અસ્ત્ર-શસ્ત્ર સમી પૂજન, .

૧૦

બુધવાર

૨૧-૧૦-૨૦૨૬

—–

૧૧

ગુરૂવાર

૨૨-૧૦-૨૦૨૬

પાશાંકુશા એકાદશી (સક્કર-ટેટી), માધવાચાર્ય જયંતી(૭૮૮).

૧૨

શુક્રવાર

૨૩-૧૦-૨૦૨૬

પ્રદોષ, ભા.કાર્તિક, સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૧૫:૦૯, હેમંતઋતુ પ્રારંભ.

૧૩

શનિવાર

૨૪-૧૦-૨૦૨૬

સૂર્ય સ્વાતિમાં ૧૨:૫૨ વા.દેડકો સ્ત્રી.પુ.સૂ.ચં.(સંયોગીયું), બુધ વક્રી.

૧૪

રવિવાર

૨૫-૧૦-૨૦૨૬

વ્રતની પૂનમ, કોજાગરી-માણેકઠારી પૂનમ, શરદ પૂર્ણિમા,

૧૫

સોમવાર

૨૬-૧૦-૨૦૨૬

શ્રી વાલ્મિકી જયંતી, કાર્તિક સ્નાનારંભ, ડાકોરનો મેળો, આયંબિલ ઓળી સમાપ્ત જૈન, મીરાબાઈ જયંતી (૫૨૮).

error: Content is protected !!