સંવત ૨૦૮૨ અષાઢ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | ગુરૂવાર | ૩૦-૦૭-૨૦૨૬ | ગૌરી વ્રતના પારણા |
૨ | શુક્રવાર | ૩૧-૦૭-૨૦૨૬ | જય પાર્વતી વ્રતનું જાગરણ, હિંડોળા પ્રા., અશૂન્યશયન વ્રત. |
૩ | શનિવાર | ૦૧-૦૮-૨૦૨૬ | જ્યા પાર્વતી વ્રતના પારણા,લોકમાન્ય તિલક પુ.તિ.,શુક્ર કન્યામાં ૦૯:૨૯. |
૪ | રવિવાર | ૦૨-૦૮-૨૦૨૬ | સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૪૦,મંગળ મિથુનમાં ૨૨:૫૩ |
૫ | સોમવાર | ૦૩-૦૮-૨૦૨૬ | લોહાણાની નાગ પાંચમ,સૂર્ય આશ્લેષામાં ૧૦:૨૫ વા.હાથી સ્ત્રી.પુ.ચં.ચં. |
૬ | મંગળવાર | ૦૪-૦૮-૨૦૨૬ | —– |
૭ | બુધવાર | ૦૫-૦૮-૨૦૨૬ | કાલાષ્ટમી, બુધ કર્કમાં ૧૯:૪૨ |
૮ | ગુરૂવાર | ૦૬-૦૮-૨૦૨૬ | જન્માષ્ટમીની વધાઈ, |
૯ | શુક્રવાર | ૦૭-૦૮-૨૦૨૬ | —– |
૧૦ | શનિવાર | ૦૮-૦૮-૨૦૨૬ | શ્રીનાથજી હાંડી ઉત્સવ, રોહિણી વ્રત. |
૧૧ | રવિવાર | ૦૯-૦૮-૨૦૨૬ | કામિકા એકાદશી (ગૌ-દૂધ), ગુરૂ પૂર્વમાં ઉદય. |
૧૨ | સોમવાર | ૧૦-૦૮-૨૦૨૬ | તેરસનો ક્ષય, સોમપ્રદોષ, પારસી ગાથા (૧). |
૧૪ | મંગળવાર | ૧૧-૦૮-૨૦૨૬ | શિવરાત્રી, પારસી ગાથા (૨). |
૩૦ | બુધવાર | ૧૨-૦૮-૨૦૨૬ | દર્શ-હરિયાળી અમાસ, બુધવારી અમાસ, દિવાસો, એવ્રત-જીવ્રત વ્રત,દિપપૂજા, પારસી (ગાથા) (૩)ગાથાગહમ્બર, ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહી). |