સંવત ૨૦૮૨ અધિક જેઠ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | સોમવાર | ૦૧-૦૬-૨૦૨૬ | ગુરૂ કર્કમાં ૨૫;૪૯. |
૨ | મંગળવાર | ૦૨-૦૬-૨૦૨૬ | —– |
૩ | બુધવાર | ૦૩-૦૬-૨૦૨૬ | સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૨:૦૫. |
૪ | ગુરૂવાર | ૦૪-૦૬-૨૦૨૬ | —- |
૫ | શુક્રવાર | ૦૫-૦૬-૨૦૨૬ | —- |
૬ | શનિવાર | ૦૬-૦૬-૨૦૨૬ | —- |
૭ | રવિવાર | ૦૭-૦૬-૨૦૨૬ | ભાનુ સપ્તમી. |
૮ | સોમવાર | ૦૮-૦૬-૨૦૨૬ | કાલાષ્ટમી, સૂર્ય મૃગશીર્ષમાં ૧૩:૩૩ વા.દેડકો પુ.પુ.સૂ.સૂ. શુક્ર કર્કમાં ૧૭:૪૪. |
૯ | મંગળવાર | ૦૯-૦૬-૨૦૨૬ | —– |
૧૦ | બુધવાર | ૧૦-૦૬-૨૦૨૬ | —– |
૧૧ | ગુરૂવાર | ૧૧-૦૬-૨૦૨૬ | કમલા એકાદશી, બહમન (પારસી). |
૧૨ | શુક્રવાર | ૧૨-૦૬-૨૦૨૬ | પ્રદોષ. |
૧૩ | શનિવાર | ૧૩-૦૬-૨૦૨૬ | શિવરાત્રી, |
૧૪ | રવિવાર | ૧૪-૦૬-૨૦૨૬ | દર્શ અમાસ. |
૩૦ | સોમવાર | ૧૫-૦૬-૨૦૨૬ | એકમનો ક્ષય, પુરુષોતમમાસ સમાપ્ત, સોમવતી અમાસ ૦૮:૨૪ સુધી, સૂર્ય મિથુનમાં ૧૨:૫૪. |