શ્રી દેવી પ્રાણપ્રતિષ્ઠાના મુહૂર્તો
| તારીખ | વાર | માસ | તિથિ | નક્ષત્ર | સમય |
| ૩૧-૧૦-૨૦૨૫ | શુક્રવાર | કારતક | સુદ-૦૯ | ધનિષ્ઠા | ૦૯:૩૩ સુધી |
| ૨૯-૧૧-૨૦૨૫ | શનિવાર | માગશર | સુદ-૦૯ | પૂ.ભા. | ૦૯:૨૭ સુધી |
| ૧૧-૦૨-૨૦૨૬ | બુધવાર | મહા | વદ-૦૯ | અનુરાધા | ૦૯:૫૯ સુધી |
| ૧૨-૦૩-૨૦૨૬ | ગુરૂવાર | ફાગણ | વદ-૦૯ | મૂળ | ૦૯:૫૯ સુધી |
| ૨૬-૦૩-૨૦૨૬ | ગુરૂવાર | ચૈત્ર | સુદ-૦૮ | આદ્રા | — |
| ૧૧-૦૫-૨૦૨૬ | સોમવાર | વૈશાખ | વદ-૦૯ | શતભિષા | — |
| ૦૯-૦૭-૨૦૨૬ | ગુરૂવાર | ની.જયેષ્ઠ | વદ-૦૯ | અશ્વિની | — |
| ૦૫-૦૯-૨૦૨૬ | શનિવાર | શ્રાવણ | વદ-૦૯ | મૃગશીર્ષ | — |
| ૨૦-૦૯-૨૦૨૬ | રવિવાર | ભાદ્રપદ | વદ-૦૯ | પૂ.ષા. | — |