શિવ પ્રતિષ્ઠાના મુહૂર્તો સંવત ૨૦૮૨-૨૦૮૩
| તારીખ | વાર | માસ | તિથિ | નક્ષત્ર | સમય |
| ૨૩-૧૧-૨૦૨૫ | રવિવાર | માગશર | સુદ-૦૩ | મૂળ | ૧૨-૦૯ સુધી |
| ૨૬-૧૧-૨૦૨૫ | બુધવાર | માગશર | સુદ-૦૬ | શ્રવણ | — |
| ૨૭-૧૧-૨૦૨૫ | ગુરૂવાર | માગશર | સુદ-૦૭ | ધનિષ્ઠા | ૧૨:૦૯ સુધી |
| ૩૦-૧૧-૨૦૨૫ | રવિવાર | માગશર | સુદ-૧૦ | ઉ.ભા. | — |
| ૦૭-૧૨-૨૦૨૫ | રવિવાર | માગશર | વદ-૦૩ | પુનર્વસુ | ૦૭:૫૨ સુધી |
| ૦૭-૦૨-૨૦૨૬ | શનિવાર | મહા | વદ-૦૬ | ચિત્રા | — |
| ૧૧-૦૨-૨૦૨૬ | બુધવાર | મહા | વદ-૦૯ | અનુરાધા | ૦૯:૫૯ થી ૧૦:૫૩ |
| ૧૯-૦૨-૨૦૨૬ | ગુરૂવાર | ફાગણ | સુદ-૦૨ | પૂ.ભા. | — |
| ૨૧-૦૨-૨૦૨૬ | શનિવાર | ફાગણ | સુદ-૦૪ | રેવતી | ૧૩:૦૨ પછી |
| ૨૨-૦૨-૨૦૨૬ | રવિવાર | ફાગણ | સુદ-૦૫ | અશ્વિની | — |
| ૦૫-૦૩-૨૦૨૬ | ગુરૂવાર | ફાગણ | વદ-૦૨ | ઉ.ફા./હસ્ત | ૦૭:૪૬ સુધી અને ૧૦:૦૬ પછી |
| ૦૮-૦૩-૨૦૨૬ | રવિવાર | ફાગણ | વદ-૦૫ | સ્વાતિ | ૦૭:૦૪ સુધી અને ૦૮:૪૨ પછી |
| ૨૨-૦૪-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | સુદ-૦૬ | આર્દ્રા | — |
| ૨૩-૦૪-૨૦૨૬ | ગુરૂવાર | વૈશાખ | સુદ-૦૭ | પુનર્વસુ | |
| ૨૪-૦૪-૨૦૨૬ | શુક્રવાર | વૈશાખ | સુદ-૦૮ | પુષ્ય | ૦૮:૦૨ પછી |
| ૨૯-૦૪-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | સુદ-૧૩ | હસ્ત | — |
| ૩૦-૦૪-૨૦૨૬ | ગુરૂવાર | વૈશાખ | સુદ-૧૪ | ચિત્રા | — |
| ૦૧-૦૫-૨૦૨૬ | શુક્રવાર | વૈશાખ | સુદ-૧૫ | સ્વાતિ | ૧૦:૦૧ પછી |
| ૦૩-૦૫-૨૦૨૬ | રવિવાર | વૈશાખ | વદ-૦૨ | અનુરાધા | ૦૭:૧૦ પછી |
| ૦૬-૦૫-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | વદ-૦૪ | મૂળ | ૦૭:૫૨ પછી |
| ૦૭-૦૫-૨૦૨૬ | ગુરૂવાર | વૈશાખ | વદ-૦૫ | પૂ.ષા. | — |
| ૦૮-૦૫-૨૦૨૬ | શુક્રવાર | વૈશાખ | વદ-૦૬ | ઉ.ષા. | ૧૨:૨૨ સુધી |
| ૦૯-૦૫-૨૦૨૬ | શનિવાર | વૈશાખ | વદ-૦૭ | શ્રવણ | — |
| ૧૦-૦૫-૨૦૨૬ | રવિવાર | વૈશાખ | વદ-૦૮ | ધનિષ્ઠા | — |
| ૧૭-૦૬-૨૦૨૬ | બુધવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૩ | પુનર્વસુ | ૧૦:૪૭ સુધી |
| ૨૧-૦૬-૨૦૨૬ | રવિવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૭ | ઉ.ફા. | ૦૯:૩૨ થી ૧૧:૨૨ |
| ૨૪-૦૬-૨૦૨૬ | બુધવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૧૦ | ચિત્રા | — |
| ૨૫-૦૬-૨૦૨૬ | ગુરૂવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૧૧ | સ્વાતિ | ૦૭:૦૯ સુધી |
| ૨૭-૦૬-૨૦૨૬ | શનિવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૧૩ | અનુરાધા | — |
| ૦૧-૦૭-૨૦૨૬ | બુધવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૧ | ઉ.ષા. | ૦૭:૩૯ થી |
| ૦૪-૦૭-૨૦૨૬ | શનિવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૪ | ધનિષ્ઠા | ૧૨:૪૧ થી ૧૩:૪૪ |
| ૦૬-૦૭-૨૦૨૬ | સોમવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૬ | પૂ.ભા. | — |
| ૦૯-૦૭-૨૦૨૬ | ગુરૂવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૯ | અશ્વિની | ૧૦:૩૯ થી ૧૪:૫૭ |
| ૧૩-૦૭-૨૦૨૬ | સોમવાર | ની.જ્યેષ્ઠ | વદ-૧૪ | આર્દ્રા | ૦૮:૪૧ થી |
| ૧૫-૦૮-૨૦૨૬ | શનિવાર | શ્રાવણ | સુદ-૦૩ | ઉ.ફા. | — |
| ૧૭-૦૮-૨૦૨૬ | સોમવાર | શ્રાવણ | સુદ-૦૫ | ચિત્રા | ૧૩:૫૪ સુધી |
| ૧૯-૦૮-૨૦૨૬ | બુધવાર | શ્રાવણ | સુદ-૦૭ | સ્વાતિ | ૦૬:૪૭ સુધી |
| ૨૦-૦૮-૨૦૨૬ | ગુરૂવાર | શ્રાવણ | સુદ-૦૮ | અનુરાધા | ૦૯:૦૯ થી |
| ૨૩-૦૮-૨૦૨૬ | રવિવાર | શ્રાવણ | સુદ-૧૧ | મૂળ | — |
| ૨૬-૦૮-૨૦૨૬ | બુધવાર | શ્રાવણ | સુદ-૧૩ | શ્રવણ | — |
| ૨૮-૦૮-૨૦૨૬ | શુક્રવાર | શ્રાવણ | સુદ-૧૫ | શતભિષા | — |
| ૨૯-૦૮-૨૦૨૬ | શનિવાર | શ્રાવણ | વદ-૦૧ | પૂ.ભા. | — |
| ૩૦-૦૮-૨૦૨૬ | રવિવાર | શ્રાવણ | વદ-૦૨ | ઉ.ભા. | ૦૮:૦૩ થી |
| ૦૪-૦૯-૨૦૨૬ | શુક્રવાર | શ્રાવણ | વદ-૦૮ | રોહિણી | — |
| ૦૬-૦૯-૨૦૨૬ | રવિવાર | શ્રાવણ | વદ-૧૦ | આર્દ્રા | ૦૮:૪૩ સુધી |
| ૨૭-૦૧-૨૦૨૭ | બુધવાર | પોષ | વદ-૦૬ | હસ્ત | — |
| ૨૯-૦૧-૨૦૨૭ | શુક્રવાર | પોષ | વદ-૦૮ | સ્વાતિ | ૧૧:૦૫ પછી |
| ૦૮-૦૨-૨૦૨૭ | સોમવાર | મહા | સુદ-૦૨ | શતભિષા | ૦૯:૪૬ પછી |
| ૧૨-૦૨-૨૦૨૭ | શુક્રવાર | મહા | સુદ-૦૬ | અશ્વિની | ૦૮:૦૩ પછી |
| ૧૮-૦૨-૨૦૨૭ | ગુરૂવાર | મહા | સુદ-૧૨ | પુનર્વસુ | — |
| ૧૯-૦૨-૨૦૨૭ | શુક્રવાર | મહા | સુદ-૧૩ | પુષ્ય | — |
| ૨૨-૦૨-૨૦૨૭ | સોમવાર | મહા | વદ-૦૨ | ઉ.ફા. | ૧૧:૫૬ પછી |
| ૨૫-૦૨-૨૦૨૭ | ગુરૂવાર | મહા | વદ-૦૫ | ચિત્રા/સ્વાતિ | — |
| ૨૬-૦૨-૨૦૨૭ | શુક્રવાર | મહા | વદ-૦૬ | સ્વાતિ | ૧૦:૧૪ સુધી |
| ૨૭-૦૨-૨૦૨૭ | શનિવાર | મહા | વદ-૦૭ | અનુરાધા | ૧૧:૪૦ પછી |
| ૨૮-૦૨-૨૦૨૭ | રવિવાર | મહા | વદ-૦૮ | અનુરાધા | ૧૩:૪૮ સુધી |
| ૧૦-૦૩-૨૦૨૭ | બુધવાર | ફાગણ | સુદ-૦૨ | ઉ.ભા. | ૧૦:૫૩ સુધી |
| ૧૧-૦૩-૨૦૨૭ | ગુરૂવાર | ફાગણ | સુદ-૦૩ | અશ્વિની | ૧૧:૨૦ પછી |
| ૧૪-૦૩-૨૦૨૭ | રવિવાર | ફાગણ | સુદ-૦૬ | રોહિણી | ૧૦:૨૪ પછી |
| ૧૫-૦૩-૨૦૨૭ | સોમવાર | ફાગણ | સુદ-૦૭ | રોહિણી | ૦૭:૦૧ સુધી |