વિષ્ણુનારાયણ પ્રતિષ્ઠાના મુહૂર્તો સંવત ૨૦૮૨-૨૦૮૩
તારીખ | વાર | માસ | તિથિ | નક્ષત્ર | સમય |
૨૨-૦૨-૨૦૨૬ | રવિવાર | ફાગણ | સુદ-૦૫ | અશ્વિની | — |
૦૫-૦૩-૨૦૨૬ | ગુરૂવાર | ફાગણ | વદ-૦૨ | ઉ.ફા./હસ્ત | ૦૭:૪૬ સુધી અને ૧૦:૦૬ પછી |
૦૮-૦૩-૨૦૨૬ | રવિવાર | ફાગણ | વદ-૦૫ | સ્વાતિ | ૦૭:૦૪ સુધી અને ૦૮:૪૨ પછી |
૦૯-૦૩-૨૦૨૬ | સોમવાર | ફાગણ | વદ-૦૬ | વિશાખા | ૦૯:૩૧ સુધી |
૧૯-૦૪-૨૦૨૬ | રવિવાર | વૈશાખ | સુદ-૦૨ | કૃતિકા | ૦૭:૧૧ પછી |
૨૨-૦૪-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | સુદ-૦૬ | આર્દ્રા | — |
૨૩-૦૪-૨૦૨૬ | ગુરૂવાર | વૈશાખ | સુદ-૦૭ | પુનર્વસુ | — |
૨૪-૦૪-૨૦૨૬ | શુક્રવાર | વૈશાખ | સુદ-૦૮ | પુષ્ય | ૦૮:૦૨ પછી |
૨૯-૦૪-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | સુદ-૧૩ | હસ્ત | — |
૦૧-૦૫-૨૦૨૬ | શુક્રવાર | વૈશાખ | સુદ-૧૫ | સ્વાતિ | ૧૦:૦૧ પછી |
૦૩-૦૫-૨૦૨૬ | રવિવાર | વૈશાખ | વદ-૦૨ | અનુરાધા | — |
૦૯-૦૫-૨૦૨૬ | શનિવાર | વૈશાખ | વદ-૦૭ | શ્રવણ | — |
૧૦-૦૫-૨૦૨૬ | રવિવાર | વૈશાખ | વદ-૦૮ | ધનિષ્ઠા | — |
૧૭-૦૬-૨૦૨૬ | બુધવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૩ | પુનર્વસુ | ૧૦:૪૭ સુધી |
૧૯-૦૬-૨૦૨૬ | શુક્રવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૫ | આશ્લેષા | ૧૦:૧૦ સુધી |
૨૦-૦૬-૨૦૨૬ | શનિવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૬ | પૂ.ફા. | ૦૯:૨૬ પછી |
૨૧-૦૬-૨૦૨૬ | રવિવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૭ | પૂ.ફા./ઉ.ફા. | ૧૧:૨૨ સુધી |
૨૭-૦૧-૨૦૨૭ | બુધવાર | પોષ | વદ-૦૬ | હસ્ત | — |
૨૯-૦૧-૨૦૨૭ | શુક્રવાર | પોષ | વદ-૦૮ | સ્વાતિ | ૧૧:૦૫ પછી |
૧૧-૦૩-૨૦૨૭ | ગુરૂવાર | ફાગણ | સુદ-૦૩ | અશ્વિની | ૧૧:૨૦ પછી |
૧૪-૦૩-૨૦૨૭ | રવિવાર | ફાગણ | સુદ-૦૬ | કૃતિકા/રોહિણી | — |
૧૫-૦૩-૨૦૨૭ | સોમવાર | ફાગણ | સુદ-૦૭ | રોહિણી | ૦૭:૦૧ સુધી |