દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૦/૦૯/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે સૂર્યદેવની કૃપાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. સરકારી કે વહીવટી અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.