પૂર્ણિમા - વ્રતની પૂનમ
વિ.સં.૨૦૮૧ ઈ.સ.૨૦૨૪-૨૫-૨૬
તારીખ | વાર | માસ | તિથી | વિગત |
૧૫-૧૧-૨૦૨૪ | શુક્રવાર | કાર્તિક | ૧૫ | ત્રિપુરારિ પૂર્ણિમા,દેવ દિવાળી,વ્રતની પૂનમ |
૧૪-૧૨-૨૦૨૪ | શનિવાર | માગશર | ૧૪ | વ્રતની પૂનમ |
૧૫-૧૨-૨૦૨૪ | રવિવાર | માગશર | ૧૫ | પૂર્ણિમા |
૧૩-૦૧-૨૦૨૫ | સોમવાર | પોષ | ૧૫ | પોષી પૂનમ, વ્રતની પૂનમ |
૧૧-૦૨-૨૦૨૫ | મંગળવાર | મહા | ૧૪ | વ્રતની પૂનમ |
૧૨-૦૨-૨૦૨૫ | બુધવાર | મહા | ૧૫ | માધી પૂનમ |
૧૩-૦૩-૨૦૨૫ | ગુરુવાર | ફાગણ | ૧૪ | વ્રતની પૂનમ,હુતાશની પૂર્ણિમા |
૧૪-૦૩-૨૦૨૫ | શુક્રવાર | ફાગણ | ૧૫ | પૂનમ,ધૂળેટી |
૧૨-૦૪-૨૦૨૫ | શનિવાર | ચૈત્ર | ૧૫ | શ્રી હનુમાન જયંતી |
૧૨-૦૫-૨૦૨૫ | સોમવાર | વૈશાખ | ૧૫ | બુદ્ધ પૂર્ણિમા |
૧૦-૦૬-૨૦૨૫ | મંગળવાર | જેઠ | ૧૪ | વ્રતની પૂનમ, વટ પૂર્ણિમા |
૧૧-૦૬-૨૦૨૫ | બુધવાર | જેઠ | ૧૫ | પૂર્ણિમા |
૧૦-૦૭-૨૦૨૫ | ગુરુવાર | અષાઢ | ૧૫ | ગુરુ પૂર્ણિમા |
૦૮-૦૮-૨૦૨૫ | શુક્રવાર | શ્રાવણ | ૧૪ | નારિયેળી પૂનમ, વ્રતની પૂનમ |
૦૯-૦૮-૨૦૨૫ | શનિવાર | શ્રાવણ | ૧૫ | પૂનમ-રક્ષાબંધન |
૦૭-૦૯-૨૦૨૫ | રવિવાર | ભાદરવો | ૧૫ | પ્રૌષ્ઠપદી પૂર્ણિમા |
૦૬-૧૦-૨૦૨૫ | સોમવાર | આસો | ૧૪ | શરદપૂનમ, વ્રતની પૂનમ |
૦૭-૧૦-૨૦૨૫ | મંગળવાર | આસો | ૧૫ | નવાજા પૂર્ણિમા |
૦૫-૧૧-૨૦૨૫ | બુધવાર | કારતક | ૧૫ | ત્રિપુરા પૂર્ણિમા |
૦૪-૧૨-૨૦૨૫ | ગુરુવાર | માગશર | ૧૫ | શ્રી દત્ત જયંતી |
૦૩-૦૧-૨૦૨૬ | શનિવાર | પોષ | ૧૫ | શાકંભરી પૂર્ણિમા |
૦૧-૦૨-૨૦૨૬ | રવિવાર | મહા | ૧૫ | વ્રતની પૂનમ |
૦૨-૦૩-૨૦૨૬ | સોમવાર | ફાગણ | ૧૪ | વ્રતની પૂનમ, હુતાશની પૂર્ણિમા |
૦૩-૦૩-૨૦૨૬ | મંગળવાર | ફાગણ | ૧૫ | હુતાશની પૂર્ણિમા |