દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ) : તા.૦૬/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે જમીન, મકાન કે વાહન ખરીદીના પ્રશ્નો અને અવરોધો સરળતાથી દૂર થશે. ઘરમાં સુખદ માહોલ રહેશે. માતાના આશીર્વાદ અને સ્નેહથી મોટો લાભ થશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.