દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ) : તા.૨૦/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગ છે. માતાનો સહયોગ મળશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.