એકાદશી
વિ.સં.૨૦૮૧ ઈ.સ.૨૦૨૪-૨૫-૨૬
તારીખ | વાર | માસ | પક્ષ | એકાદશીનું નામ |
૧૨-૧૧-૨૦૨૪ | મંગળવાર | કારતક | શુક્લ | પ્રબોધિની એકાદશી |
૨૬-૧૧-૨૦૨૪ | મંગળવાર | કારતક | કૃષ્ણ | ઉત્પતિ એકાદશી |
૧૧-૧૨-૨૦૨૪ | બુધવાર | માગશર | શુક્લ | મોક્ષદા એકાદશી |
૨૬-૧૨-૨૦૨૪ | ગુરુવાર | માગશર | કૃષ્ણ | સફલા એકાદશી |
૧૦-૦૧-૨૦૨૫ | શુક્રવાર | પોષ | શુક્લ | પુત્રદા એકાદશી |
૨૫-૦૧-૨૦૨૫ | શનિવાર | પોષ | કૃષ્ણ | ષટતિલા એકાદશી |
૦૮-૦૨-૨૦૨૫ | શનિવાર | મહા | શુક્લ | જયા એકાદશી |
૨૪ ૦૨-૨૦૨૫ | સોમવાર | મહા | કૃષ્ણ | વિજયા એકાદશી |
૧૦-૦૩-૨૦૨૫ | સોમવાર | ફાગણ | શુક્લ | આમલકી એકાદશી |
૨૫-૦૩-૨૦૨૫ | મંગળવાર | ફાગણ | કૃષ્ણ | પાપમોચિની(સ્માર્ત) |
૨૬-૦૩-૨૦૨૫ | બુધવાર | ફાગણ | કૃષ્ણ | પાપમોચિની(ભાગવત) |
૦૮-૦૪-૨૦૨૫ | મંગળવાર | ચૈત્ર | શુક્લ | કામદા એકાદશી |
૨૪-૦૪-૨૦૨૫ | ગુરુવાર | ચૈત્ર | કૃષ્ણ | વરૂથિની એકાદશી |
૦૮-૦૫-૨૦૨૫ | ગુરુવાર | વૈશાખ | શુક્લ | મોહિની એકાદશી |
૨૩-૦૫-૨૦૨૫ | શુક્રવાર | વૈશાખ | કૃષ્ણ | અપરા એકાદશી |
૦૬-૦૬-૨૦૨૫ | શુક્રવાર | જયેષ્ઠ | શુક્લ | નિર્જલા એકાદશી(સ્માર્ત) |
૦૭-૦૬-૨૦૨૫ | શનિવાર | જયેષ્ઠ | શુક્લ | નિર્જલા એકાદશી(ભાગવત) |
૨૧-૦૬-૨૦૨૫ | શનિવાર | જયેષ્ઠ | કૃષ્ણ | યોગિની (સ્માર્ત) |
૨૨-૦૬-૨૦૨૫ | રવિવાર | જયેષ્ઠ | કૃષ્ણ | યોગિની (ભાગવત) |
૦૬-૦૭-૨૦૨૫ | રવિવાર | અષાઢ | શુક્લ | દેવશયની એકાદશી |
૨૧-૦૭-૨૦૨૫ | સોમવાર | અષાઢ | કૃષ્ણ | કામિકા એકાદશી |
૦૫-૦૮-૨૦૨૫ | મંગળવાર | શ્રાવણ | શુક્લ | પુત્રદા એકાદશી |
૧૯-૦૮-૨૦૨૫ | મંગળવાર | શ્રાવણ | કૃષ્ણ | અજા એકાદશી |
૦૩-૦૯-૨૦૨૫ | બુધવાર | ભાદરવો | શુક્લ | પરિવર્તિની એકાદશી |
૧૭-૦૯-૨૦૨૫ | બુધવાર | ભાદરવો | કૃષ્ણ | ઇન્દિરા એકાદશી |
૦૩-૧૦-૨૦૨૫ | શુક્રવાર | આસો | શુક્લ | પાશાંકુશા એકાદશી |
૧૭-૧૦-૨૦૨૫ | શુક્રવાર | આસો | કૃષ્ણ | રમા એકાદશી |
૦૧-૧૧-૨૦૨૫ | શનિવાર | કારતક | શુક્લ | પ્રબોધિની (સ્માર્ત) |
૦૨-૧૧-૨૦૨૫ | રવિવાર | કારતક | શુક્લ | પ્રબોધિની (ભાગવત) |
૧૫-૧૧-૨૦૨૫ | શનિવાર | કારતક | કૃષ્ણ | ઉત્પતિ એકાદશી |
૦૧-૧૨-૨૦૨૫ | સોમવાર | માગશર | શુક્લ | મોક્ષદા એકાદશી |
૧૫-૧૨-૨૦૨૫ | સોમવાર | માગશર | કૃષ્ણ | સફલા એકાદશી |
૩૦-૧૨-૨૦૨૫ | મંગળવાર | પોષ | શુક્લ | પુત્રદા (સ્માર્ત) |
૩૧-૧૨-૨૦૨૫ | બુધવાર | પોષ | શુક્લ | પુત્રદા (ભાગવત) |
૧૪-૦૧-૨૦૨૬ | બુધવાર | પોષ | કૃષ્ણ | ષટતિલા એકાદશી |
૨૯-૦૧-૨૦૨૬ | ગુરુવાર | મહા | શુક્લ | જયા એકાદશી |
૧૩-૦૨-૨૦૨૬ | શુક્રવાર | મહા | કૃષ્ણ | વિજયા એકાદશી |
૨૭-૦૨-૨૦૨૬ | શુક્રવાર | ફાગણ | શુક્લ | આમલકી એકાદશી |
૧૫-૦૩-૨૦૨૬ | રવિવાર | ફાગણ | કૃષ્ણ | પાપમોચિની એકાદશી |