અમાસ
વિ.સં.૨૦૮૧ ઈ.સ.૨૦૨૪-૨૫-૨૬
તારીખ | વાર | માસ | તિથી | વિગત |
૩૦-૧૧-૨૦૨૪ | શનિવાર | કાર્તિક | ૧૪ | દર્શ અમાસ |
૦૧-૧૨-૨૦૨૪ | રવિવાર | કાર્તિક | ૩૦ | — |
૩૦-૧૨-૨૦૨૪ | સોમવાર | માગશર | ૩૦ | સોમવતી દર્શ અમાસ |
૨૯-૦૧-૨૦૨૫ | બુધવાર | પોષ | ૩૦ | મૌની અમાસ (દર્શ) |
૨૭-૦૨-૨૦૨૫ | ગુરુવાર | મહા | ૩૦ | દર્શ અમાસ |
૨૯-૦૩-૨૦૨૫ | શનિવાર | ફાગણ | ૩૦ | દર્શ અમાસ |
૨૭-૦૪-૨૦૨૫ | રવિવાર | ચૈત્ર | ૩૦ | દર્શ અમાસ |
૨૬-૦૫-૨૦૨૫ | સોમવાર | વૈશાખ | ૧૪ | ભાવુકા અમાસ,સોમવતી |
૨૫-૦૬-૨૦૨૫ | બુધવાર | જેઠ | ૩૦ | દર્શ અમાસ |
૨૪-૦૭-૨૦૨૫ | ગુરુવાર | અષાઢ | ૩૦ | દર્શ અમાસ |
૨૨-૦૮-૨૦૨૫ | શુક્રવાર | શ્રાવણ | ૧૪ | પિઠોરી અમાસ, દર્શ અમાસ |
૨૧-૦૯-૨૦૨૫ | રવિવાર | ભાદરવો | ૩૦ | સર્વપિત્રી દર્શ અમાસ |
૨૧-૧૦-૨૦૨૫ | મંગળવાર | આસો | ૩૦ | દર્શ અમાસ |
૧૯-૧૧-૨૦૨૫ | બુધવાર | કારતક | ૧૪ | દર્શ અમાસ |
૧૯-૧૨-૨૦૨૫ | શુક્રવાર | માગશર | ૩૦ | દર્શ અમાસ |
૧૮-૦૧-૨૦૨૬ | રવિવાર | પોષ | ૩૦ | દર્શ અમાસ, મૌની અમાસ |
૧૬-૦૨-૨૦૨૬ | સોમવાર | મહા | ૧૪ | સોમવતી અમાસ. સાંજે ૧૭-૩૩ પછી |
૧૭-૦૨-૨૦૨૬ | મંગળવાર | મહા | ૩૦ | દર્શ અમાસ |
૧૮-૦૩-૨૦૨૬ | બુધવાર | ફાગણ | ૧૪ | દર્શ અમાસ |